ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા $_1H^2 + _1H^2 \to _2He^3 + n + 3.2 \, MeV$ આપેલ છે. $2 \, kg$ ડ્યુટેરોનનું સંલયન થતાં કેટલી ઊર્જા મુક્ત થશે?

  • A
    $10^{30} \, eV$
  • B
    $5 \times 10^{23} \, MeV$
  • C
    $10^{22} \, MeV$
  • D
    $10^{33} \, eV$

Explore More

Similar Questions

પરમાણુ રિએક્ટરમાં મોડરેટરનું કાર્ય શું છે?

જો ${ }_{92}^{236} U$ ના એક ન્યુક્લિયસના વિખંડનમાં $200 \text{ MeV}$ ઉર્જા મુક્ત થતી હોય,તો $1000 \text{ J}$ ઉર્જા મુક્ત કરવા માટે કેટલા ન્યુક્લિયસોનું વિખંડન થવું જોઈએ?

નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

પરમાણુ રિએક્ટરના ગેરફાયદા જણાવો.

એક યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડન દ્વારા મુક્ત થતી ઉર્જા $200 \,MeV$ છે. $16 \,MW$ પાવર ઉત્પન્ન કરવા માટે પ્રતિ સેકન્ડ જરૂરી યુરેનિયમ ન્યુક્લિયસના વિખંડનની સંખ્યા કેટલી હશે? (રિએક્ટરની કાર્યક્ષમતા $50\%$ ધારો).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo