$_{90}Th^{238}$ નું $_{83}Bi^{222} $ માં રૂપાંતરણ થાય ત્યારે ઉત્સર્જાતા $\alpha$ અને $\beta$ - કણોની સંખ્યા.....
$8 \alpha , 7 \beta$
$4 \alpha ,7 \beta$
$4 \alpha ,4 \beta$
$4 \alpha ,1 \beta$
$_{92}{U^{238}}$ માંથી અનુક્રમે $8 \alpha$ કણ અને $6 \beta$ કણનો ક્ષય થાય છે. તો પરિણામી ન્યુક્લિયસ કયું બનશે?
$_8O^{16}$ એ ડયુટેરોન નું શોષણ કરીને $\alpha $-કણનું ઉત્સર્જન કરે છે. અંતિમ ન્યુકિલયસ કયું થાય?
રેડિયોએકિટવ તત્ત્વ $ \beta $ કણનું ઉત્સર્જન કરે,ત્યારે જનક અને જનિત ન્યુકિલયસ એકબીજાના શું થાય?
નીચેના માથી કઈ પ્રક્રિયા ન્યુક્લિયર પ્રક્રિયા દર્શાવે છે.
મુક્ત ન્યુટ્રોનનું પ્રોટોન ઇલેક્ટ્રોન અને બીજા કયા તત્વમાં વિઘટન થાય?