એક ઈલેક્ટ્રોન અને એક પોઝિટ્રોન એકબીજાનું ઉચ્છેદન (annihilation) કરીને સમાન ઊર્જાના બે $\gamma$-કિરણ ફોટોન પેદા કરે છે. દરેક ફોટોનની ન્યૂનત્તમ ઊર્જા ..... છે.

  • A
    $8.2 \times 10^{-14} \, \text{MeV}$
  • B
    $8.2 \times 10^{-14} \, \text{J}$
  • C
    $16.4 \times 10^{-14} \, \text{MeV}$
  • D
    $16.4 \times 10^{-14} \, \text{J}$

Explore More

Similar Questions

આકૃતિમાં બંધન ઉર્જા વક્રમાં ચાર અલગ-અલગ ન્યુક્લિયસના સ્થાન દર્શાવેલ છે. કઈ પ્રક્રિયા સ્વયંભૂ રીતે આગળ ન વધી શકે?

ન્યુક્લિયસ,ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ અનુક્રમે $M$,$M_n$ અને $M_p$ છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

પરમાણુના ન્યુક્લિયસમાં ન્યુક્લિઓન દીઠ સરેરાશ બંધન ઉર્જા આશરે કેટલી હોય છે?

જો સફેદ વામન (white dwarf) નું દળ સૂર્યના દળના $n$ ગણું થાય,તો તેમાં રહેલું ડિજનરેટ ઇલેક્ટ્રોન દબાણ તેના કોરના પતન (core collapse) ને રોકવા માટે પૂરતું રહેશે નહીં. $n$ નું મૂલ્ય કેટલું છે?

રાસાયણિક પ્રક્રિયામાં ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જાનું મૂળભૂત કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo