એક પાત્રમાં $P$ જેટલા અચળ દબાણે રાખેલ વાયુના દરેક અણુનું દળ અડધું અને તેમની ઝડપ બમણી કરવામાં આવે,તો વાયુનું પરિણામી દબાણ કેટલું થશે?

  • A
    $P/4$
  • B
    $P/2$
  • C
    $P$
  • D
    $2P$

Explore More

Similar Questions

$Assertion$: આદર્શ વાયુના આપેલ દળના તમામ અણુઓની કુલ સ્થાનાંતરિત ગતિઊર્જા તેના દબાણ અને કદના ગુણાકાર કરતાં $1.5$ ગણી હોય છે.
$Reason$: વાયુના અણુઓ એકબીજા સાથે અથડાય છે અને અથડામણને કારણે અણુઓના વેગમાં ફેરફાર થાય છે.

વાયુનું દબાણ $6 \times 10^4 \ N/m^2$ છે. વાયુના અણુઓ માટે એકમ કદ દીઠ ગતિ ઊર્જા કેટલી થશે?

બે વાયુઓ $A$ અને $B$ અનુક્રમે $350 \ K$ અને $420 \ K$ તાપમાને છે. વાયુ $B$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જા અને વાયુ $A$ ના અણુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક ફુગ્ગામાં $7^{\circ} C$ તાપમાને $5.0$ $g$ મોલ હિલિયમ વાયુ ભરેલો છે. ગણતરી કરો:
$(a)$ ફુગ્ગામાં રહેલા હિલિયમ પરમાણુઓની સંખ્યા,
$(b)$ તંત્રની કુલ આંતરિક ઉર્જા.

નીચેનામાંથી કયો આલેખ આદર્શ વાયુની આંતરિક ઉર્જા $U$ અને વાયુના તાપમાન $T$ ($K$ માં) વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo