$20^oC$ એ રહેલા $5 \,kg$ પાણીને ઉત્કલનબિંદુએ લઈ જતાં કેટલી કિલો જૂલ ઊર્જા મળશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 kJ kg^{-1} c^{-1}$)

  • A

    $1680$

  • B

    $7100$

  • C

    $1720$

  • D

    $1740$

Similar Questions

પાણી $- 10°C$ તાપમાન ધરાવતા ઉષ્મીય અવાહક પાત્રમાં રાખેલ છે. જો તેમાં નાનો બરફનો ટુકડો નાખવામાં આવે, તો પાણીમાંથી બનેલા બરફના દળ અને પ્રારંભિક પાણીના દળનો ગુણોત્તર ....... હશે.

$30°C$ એ $100 J/K$ ઉષ્મા ક્ષમતા ધરાવતા કેલોરીમીટર રાખેલું છે. $40°C$ વાળું $100\, gm$ પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$ છે.જેને કેલરીમીટર માં રેડવામાં આવે છે. કેલરીમીટરમાં પાણીનું તાપમાન ...... $^oC$ મળે.

$1\,g$ બરફ $( -10°C)$ નું $100°C$ વરાળમાં રૂપાંતર કરવા ....... $J$ કેલરી ઉષ્માની જરૂર પડે?

કેલોરીમીટરમાં પાણી સમતુલ્ય $20 \,g$ છે, $1.1 \,kg$ પાણીનો જથ્થો $288 \,K$ તાપમાને છે. જો $373 \,K$ તાપમાન ધરાવતી વરાળને તેમાંથી પસાર કરવામાં આવે તો પાણીનું તાપમાન $6.5^{\circ} C$ જેટલું વધે છે. તો વરાળ ....... $g$ ઠંડી થઈ રશે.

એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની $40 \%$ ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ...........  $ms ^{-1}$ હશે.

(બુલેટનું પ્રારંભિક તાપમાન $=127^{\circ} C$,

બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) $=327^{\circ} C$,

લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = $2.5 \times 10^{4} \,J kg ^{-1}$,

લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = $125 \,J / kg K )$

  • [JEE MAIN 2022]