આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક હલકો સળિયો ત્રણ સમાન દળ $A$,$B$ અને $C$ ધરાવે છે. જો સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો જ્યારે સળિયો શિરોલંબ સ્થિતિમાં આવે ત્યારે દળ $B$ નો વેગ કેટલો હશે?

  • A
    $\sqrt {\frac{{6g\ell }}{7}} $
  • B
    $\sqrt {\frac{{8g\ell }}{7}} $
  • C
    $\sqrt {\frac{{5g\ell }}{3}} $
  • D
    $\sqrt {\frac{{3g\ell }}{9}} $

Explore More

Similar Questions

$10 \ kg \cdot m^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતું એક પૈડું $10$ પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપે ફરે છે. તેની ઝડપને તેના પ્રારંભિક મૂલ્ય કરતા $5$ ગણી વધારવા માટે કરવામાં આવેલ કાર્ય .......... $J$ થશે.

$M = \frac{10}{\pi^2} \,kg$ અને ત્રિજ્યા $R = 2 \,m$ ધરાવતી એક પાતળી સમાન વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર ભ્રમણ કરે છે. તકતીની કોણીય ઝડપ $90 \,rev/min$ થી વધારીને $120 \,rev/min$ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે ($\,J$ માં)?

એક પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $(M.I.)$ $1.2 \ kg \cdot m^2$ છે અને શરૂઆતમાં પદાર્થ સ્થિર છે. $1500 \ J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે,તે અક્ષ પર $25 \ rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય $(....... \ s)$ માટે લગાડવો પડે?

Difficult
View Solution

$1 \ m$ લંબાઈનો એક સળિયો શિરોલંબ રાખવામાં આવે છે અને તેને એવી રીતે પડવા દેવામાં આવે છે કે તેનો નીચેનો છેડો જમીન પર સ્થિર રહે. જ્યારે સળિયાનો બીજો છેડો જમીન સાથે અથડાય ત્યારે તેનો વેગ ......... $m/s$ હશે $(g = 9.8 \ m/s^2)$.

Difficult
View Solution

$R$ મીટર ત્રિજ્યા અને $M$ કિગ્રા દળ ધરાવતી એક વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અક્ષ પર ભ્રમણ કરે છે. તકતી પર એક બાહ્ય ટોર્ક એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી $\theta(t) = 5t^2 - 8t$ થાય,જ્યાં $\theta(t)$ એ સમય $t$ ના વિધેય તરીકે તકતીનું કોણીય સ્થાન છે. જ્યારે $t = 2$ સેકન્ડ હોય,ત્યારે લગાડવામાં આવેલા ટોર્ક દ્વારા કેટલો પાવર ઉત્પન્ન થાય છે ($MR^2$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo