બે પદાર્થોની તેમની ભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓ અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ-ઊર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2:1$
  • B
    $1:2$
  • C
    $\sqrt{2}:1$
  • D
    $1:\sqrt{2}$

Explore More

Similar Questions

$0.32 \ kg \cdot m^2$ ની જડત્વની ચાકમાત્રા ધરાવતું ફ્લાયવ્હીલ $50 \ W$ ના ઇલેક્ટ્રિક મોટર દ્વારા $120 \ rad/s$ ની ઝડપે સતત ફેરવવામાં આવે છે. ફ્લાયવ્હીલની ગતિઊર્જા .......... $J$ છે.

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર $\omega$ કોણીય વેગ સાથે ફરે છે. તેની ગતિઊર્જા કેટલી હશે?

$10 \ kg$ દળ અને $0.5 \ m$ ત્રિજ્યા ધરાવતી એક રીંગ તેના વ્યાસને અનુલક્ષીને $20 \ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. તેની ચાકગતિ ઉર્જા .......... $J$ છે.

જો ચાકગતિ ઉર્જા એ કુલ ગતિ ઉર્જાના $50\%$ હોય,તો તે પદાર્થ .......... છે.

બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo