$A$ અને $B$ ના પ્રવાહી મિશ્રણમાં,બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે? $(X_A = 0.4)$ આપેલ છે: $P_A^o = 100 \, mm \, Hg$ અને $P_B^o = 200 \, mm \, Hg$.

  • A
    $0.4$
  • B
    $0.8$
  • C
    $0.25$
  • D
    એક પણ નહીં

Explore More

Similar Questions

$12 \ g$ યુરિયાને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે અને $68.4 \ g$ સુક્રોઝને $1 \ L$ પાણીમાં ઓગાળવામાં આવે છે. પ્રથમ કિસ્સામાં બાષ્પ દબાણમાં થતો ઘટાડો

દ્રાવણનું બાષ્પ દબાણ એ

$A$ અને $B$ બંને પ્રવાહીના બાષ્પદબાણ અનુક્રમે $80 \ mm$ અને $60 \ mm$ છે. જો $3 \ mol$ $A$ અને $2 \ mol$ $B$ ને મિશ્ર કરવામાં આવે,તો બનતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ .......... $mm$ થાય.

$16.2 \ g$ પાણીમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ કેટલું હશે,જો શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $32 \ mm \ Hg$ હોય ($mm \ Hg$ માં)?

દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરવાથી બાષ્પદબાણમાં $2.5 \ mm \ Hg$ નો ઘટાડો થાય છે. દ્રાવ્યનો મોલ અંશ કેટલો છે? (શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $250 \ mm \ Hg$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo