બે સમાન પાત્રમાં સમાન જથ્થામાં બરફ ભરવામાં આવ્યો છે. પાત્ર જુદી જુદી ધાતુના છે. જો બંને પાત્રમાં બરફ અનુક્રમે $20$ અને $35$ મિનિટમાં પીગળતો હોય ત્યારે બંનેની ઉષ્માવાહકતા નો ગુણોત્તર શોધો.

  • A

    $4:7$

  • B

    $7:4$

  • C

    $16:49$

  • D

    $49:36$

Similar Questions

બે સમાન આડછેદવાળી દીવાલની જાડાઇ $d_1$ અને $d_2$,અને ઉષ્મા વાહકતા $k_1$ અને $k_2$ છે,બંને દીવાલ સંપર્કમાં છે. દીવાલની બહારની સપાટીના તાપમાન $ {T_1} $ અને $ {T_2} $ છે.તો સંપર્ક સપાટીનું તાપમાન

$10.0\; {KW}^{-1}$ ઉષ્મીય અવરોધ ધરાવતા $CD$ તારને સામા $AB$ તારની મધ્યમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવેલ છે. છેડાં $A, B$ અને $D$ ના તાપમાન અનુક્રમે $200^{\circ} {C}, 100^{\circ} {C}$ અને $125^{\circ} {C}$ જળવવામાં આવેલ છે. ${CD}$ માઠી પસાર થતો ઉષ્માપ્રવાહ $P\; watt$ હોય તો ${P}$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

શિયાળામાં સવારે ધાતુની સપાટી લાકડાની સપાટી કરતાં વધુ ઠંડી લાગે કારણ કે...

  • [AIIMS 1998]

ધ્રુવ પ્રદેશમાં તળાવ પર બરફના સ્તરની જાડાઇ $x cm$ થી $y cm$ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું $ - {\theta ^o}C $ તાપમાન છે.

શિયાળામાં ઉનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઉનના કપડાં ....

  • [AIIMS 1998]