$100 m$ ઉંચાઈવાળી ટેકરી પર $20 kg$ દળનો એક દડો સ્થિર છે. તે ત્યાંથી ગબડવાની શરૂઆત કરી જમીન પર આવી બીજી $30 m$ ઉંચી ટેકરી પર ચઢે અને ફરીથી ગબડીને જમીનથી $20 m$ ઉંચાઈએ આવેલા સમક્ષિતિજ આધાર પર આવે છે. આ સમયે તેનો વેગ ................. $\mathrm{m} / \mathrm{s}$ હશે.

  • A

    $40$

  • B

    $20 $

  • C

    $10 $

  • D

    $10\sqrt {30}$

Similar Questions

$'m'$ દળ ધરાવતો અને $E$ જેટલી ગતિઊર્જા ધરાવતો બ્લોક (ચિત્રમાં દર્શાવ્યા અનુસાર), જ્યારે તેની ઝડપ અડધી થાય ત્યારે સ્પ્રિંગને $25\;cm$ અંતર સુધી દબાવે છે. વપરાયેલ સ્પ્રિંગ માટે સ્પ્રિંગ અચાળાંક $nE \;Nm ^{-1}$ મળે છે. $n$ નું મૂલ્ય ......... હશે.

  • [JEE MAIN 2022]

એક છોકરો $0.5\, kg$ દળના દડાને સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $20\, ms ^{-1}$ ના વેગથી ગતિ કરાવે છે. માર્ગમાં અડચણ આવતા તેની ગતિઉર્જા શરૂઆત કરતાં $5 \%$ જેટલી રહે છે. તો હવે દડાની ઝડપ ($ms ^{-1}$ માં) કેટલી હશે?

  • [JEE MAIN 2021]

$10\; g$ દળનો એક કણ $ 6.4\; cm$ ત્રિજયાના વર્તુળાકાર માર્ગ પર અચળ સ્પર્શીય પ્રવેગથી ગતિ કરે છે. જો ગતિની શરૂઆત પછી બીજું પરિભ્રમણ પૂરું કરે ત્યારે કણની ગતિઊર્જા $8 \times 10^{-4} J $ થઇ જાય, તો આ પ્રવેગનું મૂલ્ય ($m/s^{2}$ માં) કેટલું હશે?

  • [NEET 2016]

એક કણ પર થયેલ કુલ કાર્ય એે તેની ગતિ ઊર્જામાં થતાં ફેરફાર જેટલું હોય છે. આ લાગુ પડશે...

કુલી $80\, {kg}$ ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી $80\, {cm}$ જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (${J}$ માં) ગણતરી કરો. ($g=9.8\, {ms}^{-2}$ લો)

  • [JEE MAIN 2021]