જ્યારે એક સ્પ્રીંગને $2 cm$ ખેંચવામાં આવે ત્યારે તે  $100 J$ ઊર્જા સંગ્રહે છે. જો તેને ફરી $2 cm $ ખેંચવામાં આવે તો સંગ્રહાયેલ ઊર્જા ....... $J$ છે.

  • A

    $100 $

  • B

    $200 $

  • C

    $300 $

  • D

    $400 $

Similar Questions

એક દ્વીપરમાણ્વીય અણુમાં રહેલા બે પરમાણુઓ વચ્ચે બળ માટે સ્થિતિ ઊર્જાનું વિધેય $U(x)\, = \,\,\frac{a}{{{x^{12}}}}\,\, - \,\,\frac{b}{{{x^6}}}$ દ્વારા અંદાજીત રીતે આપી શકાય જ્યાં $a$ અને $b $ અચળ છે અને $x$ એ બે પરમાણુઓ વચ્ચેનું અંતર છે જો અણુની વિયોજન ઊર્જા $D = [U(x = DD) - Uat equilibrium]$ નહોય તો $D$ નું મૂલ્ય શું હશે ?

એક બાળક ઝૂલા પર જમીનથી $0.75 m$ અને $2 m$ અનુક્રમે લધુત્તમ અને મહત્તમ ઊંચાઇ મળે તે રીતે ઝૂલે છે. તો ઝૂલાનો મહત્તમ વેગ ...... $ms^{-1}$

$x$ -અક્ષની સાપેક્ષ પર ગતિ કરી રહેલાં એક પદાર્થ પર લાગતાં બળ. $F$ એ સ્થિતિ $(x)$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પદાર્થ પાસે સ્થિર સંતુલિત સ્થિતિ માં છે

$M$ દળનો એક ટુકડો ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર જેનો સ્પ્રિંગ અચળાંક $k$ હોય તેવી સ્પ્રિંગ સાથે અથડાય છે. જેથી સ્પ્રિંગ $L$  લંબાઈ જેટલી સંકોચાય છે. સંઘાત થયા પછી ટુકડાનું મહત્તમ વેગમાન કેટલું હશે ?

બળ સ્થાનાંતર આલેખ માટે $x = 1 cm$ થી $x = 5 cm$ સુધી પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારમાં બળ દ્વારા થતાં કાર્યોનો બાજુમાં આલેખ આપ્યો છે. કાર્ય = ...$erg$