એક શિરોલંબ સ્પ્રિંગના સ્થર સ્થિતિ ઉપરના ભાગમાં આવેલા સમતલ (પ્લેટફોર્મ) પર $h$ ઉંચાઈએથી $m$ દળનો એક બોલ પડે છે. સમતલના સ્થાનમાં $x$ અંતર સુધી સ્થાનાંતર થાય છે. તો સ્પ્રિંગ અચળાંક કયો હશે ?
એક પદાર્થ પર $\vec F = (7 - 2x + 3{x^2})\,N$ બળ લગાવામાં આવે છે.તો $x = 0$ થી $x = 5m$ સુઘીમાં થતું કાર્ય....$J$
એક ગ્રહ પર $5m$ ઊંચાઇ પરથી દડાને મુકતાં અથડાઇને $1.8m$ ઊંચાઇ પર જાય છે.તો તેણે ગુમાવેલો વેગ
પદાર્થની સ્થિતિઊર્જા $U = 8{x^2} - 4x + 400 \, J$.
સ્થિર રહેલા m દળના પદાર્થ પર અચળ બળ લાગતાં s અંતર કાપ્યા પછી ગતિઊર્જા કોના સપ્રમાણમાં હોય?