આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 kg$ દળનો એક ટુકડો ખરબચડા ઢોળાવ વાળા સમતલ પર સ્પ્રિંગને સહેજ અડકેલો રહે તે રીતે ગોઠવેલો છે. ટુકડો અધોદિશામાં ગતિ કરે છે. સ્પ્રિંગ મહત્તમ કેટલા ............. $\mathrm{cm}$ સંકોચાયેલી હશે ?

37-181

  • A

    $0.1$

  • B

    $6.6$

  • C

    $1$

  • D

    $13$

Similar Questions

$m_1 $ અને  $m_2$ દળના પદાર્થની ગતિઊર્જા સમાન હોય,તો વેગમાનનો ગુણોત્તર કેટલો થાય?

$v\,\, = \,\,k\sqrt s $ નિયમ અનુસાર બદલાતા વેગ સાથે $m$ દળ ધરાવતું એક રેલગાડીનું એન્જિન ગતિની શરૂઆત કરે છે. જ્યાં $ k$  અચળાંક છે અને $s$ એ કપાતું અંતર છે. રેલગાડીનું એન્જિન ગતિની શરૂઆત કરે તેની પ્રથમ $t$ સેકન્ડ પછી તેના પર લાગતા બળો દ્વારા થતું કુલ કાર્ય કેટલું હશે ?

એક $80 kg$ નો માણસ $6 m$ ઉંચી સીડી પર $10$ સેકન્ડ સુધી ચડે છે. તો તે સરેરાશ કેટલા .....$HP$ હોર્સપાવર ઉત્પન્ન કરે ?

એક પદાર્થ પર $\vec F = (7 - 2x + 3{x^2})\,N$ બળ લગાવામાં આવે છે.તો $x = 0$ થી $x = 5m$ સુઘીમાં થતું કાર્ય....$J$

$m$ દળનો એક પદાર્થ $v $ વેગથી સમાન દળના બીજા પદાર્થ સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય (સંઘાત) છે સંઘાત થયા પછી પ્રથમ દળનો પદાર્થ $\frac{v}{{\sqrt 3 }}$વેગ સાથે ગતિની પ્રારંભિક દિશાને લંબ ગતી કરે છે. સંઘાત પછી બીજા દળના પદાર્થની ઝડપ કેટલી હશે ?