$E_k$ ગતિઊર્જા ધરાવતો એક સંપૂર્ણ સખત બિલીયર્ડનો દડો તેના જેવા જ બીજા સ્થિર દડા સાથે અથડાય છે. સંઘાત પછી,પ્રથમ દડાની ગતિઊર્જા $E'_k$ બને છે. તો,નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $E'_k = E_k$
  • B
    $E'_k > E_k$
  • C
    $E'_k < E_k$
  • D
    $E'_k = E_k^2$

Explore More

Similar Questions

બે કણોની સ્થિતિસ્થાપક અથડામણમાં નીચેનામાંથી કઈ રાશિનું સંરક્ષણ થાય છે?

$M$ દળનો એક ગોળો $u$ વેગથી ગતિ કરે છે અને $m$ દળના સ્થિર રહેલા બીજા ગોળા સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક હેડ-ઓન સંઘાત કરે છે. સંઘાત પછી તેમના વેગ અનુક્રમે $V$ અને $v$ છે. તો $v$ નું મૂલ્ય શોધો.

Difficult
View Solution

એક લીસો ગોળો $A$ ઘર્ષણરહીત સમક્ષિતિજ સપાટી પર કોણીય વેગ $\omega$ અને તેના દ્રવ્યમાન કેન્દ્રના રેખીય વેગ $v$ સાથે ગતિ કરે છે. તે સ્થિર રહેલા બીજા સમાન ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. દરેક જગ્યાએ ઘર્ષણ અવગણતા,સંઘાત બાદ તેમની કોણીય ઝડપ અનુક્રમે $\omega_A$ અને $\omega_B$ હોય,તો:

એક દડો $5\,m$ ની ઊંચાઈએથી પડે છે અને લિફ્ટની છત સાથે અથડાય છે. જો અથડામણ સમયે લિફ્ટ $1\,m/s$ ના વેગથી ઉપરની દિશામાં ગતિ કરી રહી હોય,તો અથડામણ પછી દડો કયા વેગથી પાછો ફેંકાશે? (ધારો કે $e = 1$)

Difficult
View Solution

$m$ દળનો એક દડો $u$ ઝડપથી ગતિ કરે છે અને સ્થિર રહેલા $nm$ દળના દડા સાથે હેડ-ઓન સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ભારે દડાને સ્થાનાંતરિત થયેલી ગતિઊર્જાનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo