$M(OH)_4$ અણુ સૂત્રનાં ધાતુ હાઇડ્રોકસાઇડ $50\%$ આયોનિત થાય છે, તો તેનું $0.0025\,M$ દ્રાવણ ....... $pH $ ધરાવશે.

  • A

    $12$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $11.7$

Similar Questions

$0.1$ મોલર દ્રાવણ એસિડ $HQ$ ની $pH = 3$ છે. તો આ એસિડની આયોનિકરણ અચળાંક $K_a$ મૂલ્ય ...... થાય ?

$25\,°C$, એ $BOH$, બેઇઝનો સંતુલન અચળાંક $1.0 \times  10^{-12}$ છે. $0.01 \,M$ જલીય દ્રાવણ બેઇઝમાં હાઇડ્રોકસાઇડ આયનની સાંદ્રતા ....... મળશે ?

${H_2}A$ એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંકો અનુક્રમે $1.0 \times {10^{ - 5}}$ અને $5.0 \times {10^{ - 10}}$ છે. તો આ એસિડ ${H_2}A$ નો કુલ વિયોજન અચળાંક ....... થાય.

$25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?

$0.02$ $mL$ $ClC{H_2}COOH$ ની $pH$ ગણો, તેનો ${K_a} = 1.36 \times {10^{ - 3}}$ છે તેનો $pK_{b}$ ગણો.