$\alpha =1\%$ અને $K_a =1.8\times 10^{-5}$ ધરાવતા એસિટિક એસિડના $1$ લિટર દ્રાવણમાં તેનો જથ્થો .............$g$ થશે.
$10.8$
$0.18$
$1.08$
$108$
$25\,°C $ તાપમાને $ HCN $ નિર્બળ એસિડ માટે સાચું વિધાન ?
$0.1$ $M$ નિર્બળ એસિડનો $298$ $K$ તાપમાને આયનીકરણ અચળાંક $1.74 \times {10^{ - 5}}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણની $pH$ ગણો.
જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?
નિર્બળ એસિડ અને નિર્બળ બેઇઝના ઉદાહરણો અને તેમના જલીય દ્રાવણમાં આયનિય સંતુલનો આપો.
સંયોજનનો આયનીકરણ અંશ એ.... પર આધારીત છે.