નીચેનામાંથી કયા એસિડ-બેઇઝ અનુમાપનમાં તુલ્યતા બિંદુએ $pH$ નું મૂલ્ય $8$ કરતાં વધુ હોય છે?

  • A
    એસિટિક એસિડ વિરૂદ્ધ એમોનિયા
  • B
    એસિટિક એસિડ વિરૂદ્ધ સોડિયમ હાઇડ્રોક્સાઇડ
  • C
    હાઇડ્રોક્લોરિક એસિડ વિરૂદ્ધ એમોનિયા
  • D
    હાઇડ્રોક્લોરિક એસિડ વિરૂદ્ધ સોડિયમ હાઇડ્રોક્સાઇડ

Explore More

Similar Questions

જો $\wedge^{\circ}(CH_3COO^{-}) = 50 \ S \ cm^2 \ mol^{-1}$,$\wedge^{\circ}(H^{+}) = 350 \ S \ cm^2 \ mol^{-1}$ અને $5 \times 10^{-2} \ M \ CH_3COOH$ ની મોલર વાહકતા $20 \ S \ cm^2 \ mol^{-1}$ હોય,તો $CH_3COOH$ નો વિયોજન અંશ (degree of dissociation) કેટલો થાય?

${H_2}A$ ડાયપ્રોટિક એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંકો અનુક્રમે $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે. આ એસિડ ${H_2}A$ નો કુલ વિયોજન અચળાંક ....... છે.

Difficult
View Solution

આપેલ છે કે,દ્રાવણ $A$ નો $pH$ $3$ છે અને તેને $pH$ $2$ ધરાવતા બીજા દ્રાવણ $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો બંનેને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે,તો દ્રાવણનો પરિણામી $pH$ કેટલો થશે?

નીચેનામાંથી કયા સમીકરણમાં $\alpha_1$ અથવા $\alpha_2$ નું મૂલ્ય વધારે હશે?
$(i) \, NH_4OH + H_2O \rightarrow \alpha_1$
$(ii) \, NH_4OH + D_2O \rightarrow \alpha_2$

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo