આપેલ છે કે,દ્રાવણ $A$ નો $pH$ $3$ છે અને તેને $pH$ $2$ ધરાવતા બીજા દ્રાવણ $B$ સાથે મિશ્ર કરવામાં આવે છે. જો બંનેને સમાન કદમાં મિશ્ર કરવામાં આવે,તો દ્રાવણનો પરિણામી $pH$ કેટલો થશે?

  • A
    $3.2$
  • B
    $1.9$
  • C
    $3.4$
  • D
    $2.2$

Explore More

Similar Questions

$c$ સાંદ્રતા ધરાવતા નિર્બળ વિદ્યુતવિભાજ્ય ($K_{eq} = $ સંતુલન અચળાંક) $A_2B_3$ ના સાંદ્ર દ્રાવણ માટે,વિયોજન અંશ '$\alpha$' કેટલો થાય?

જો $20 \, mL$ $0.25 \, N$ પ્રબળ એસિડ અને $30 \, mL$ $0.2 \, N$ પ્રબળ બેઝને મિશ્ર કરવામાં આવે,તો પરિણામી દ્રાવણ કેવું હશે?

$CH_3COOH$ માટે $K_a = 1.9 \times 10^{-5}$ છે. $0.1 \ M$ $CH_3COOH$ અને $0.1 \ M$ $NaOH$ ના ટાઇટ્રેશનમાં અંતિમ બિંદુ (equivalence point) પર $pH$ ની ગણતરી કરો.

Difficult
View Solution

$1 \ L$ પાણીમાં $H^{+}$ આયનોની સંખ્યા અને $H_2O$ ના અણુઓની સંખ્યાનો ગુણોત્તર શું છે?

આપેલ પ્રક્રિયાના પ્રકાર માટે $A, B, C, D$ નક્કી કરો:
$Mg(OH)_2 \downarrow + 2HCl \longrightarrow MgCl_2 + 2H_2O$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo