$25\,°C$, એ શુદ્ધ પાણીનું વિયોજન અચળાંક = .......

  • A

    $(55.55 \times  10^{14})^{-1}$

  • B

    $1 \times  10^{-14}$

  • C

    $\frac{{1 \times {{10}^{ - 14}}}}{{18}}$

  • D

    એક પણ નહી

Similar Questions

$25\,^oC$ તાપમાને બેઇઝ $BOH$ માટે વિયોજન અચળાંક $1.0 \times 10^{-12}$ હોય, તો તેના $0.01\,M$ જલીય દ્રાવણમાં હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા .......... હશે.

એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક ઍસિડની તેના $0.01$ $M$ સાંદ્રતાના દ્રાવણની $pH$ $4.15$ છે. ઋણાયનની સાંદ્રતા, ઍસિડનો આયનીકરણ અચળાંક અને તેનો $p{K_a}$ ગણો.

$HA$ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.8 \times {10^{ - 4}}$ છે. તેના સંયુગ્મ બેઇઝ ${A^ - }$ નો વિયોજન અચળાંક ગણો.

$20\%$ આયનીય ડેસિનોર્મલ $N{H_4}OH$ દ્રાવણની $pH$ નું મૂલ્ય કેટલું થશે?

  • [AIPMT 1998]

દ્રાવણ માટે $K = 4.41 \times 10^{-5}$, $C = 0.1 \,M$ તો $\alpha$  = ?