નીચે આપેલી પ્રક્રિયાઓ $NO$ ની $Br_2$ સાથેની પ્રક્રિયા $NOBr$  મેળવવા માટેની છે.

$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$  જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.

  • A

    $1$

  • B

    $0$

  • C

    $3$

  • D

    $2$

Similar Questions

$A + B \rightarrow$  નિપજો પ્રક્રિયા માટે $A$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર ચાર ગણી વધશે, પણ પરંતુ $B$ ની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા દર પર અસર કરતું નથી. તો દર સમીકરણ ......

પ્રતિવર્તી પ્રક્રિયા $2N{O_2}\underset{{{K_2}}}{\overset{{{K_1}}}{\longleftrightarrow}}{N_2}{O_4}$ માટે $NO_2$ ના દૂર થવાનો દર....... થશે

પ્રક્રિયાની આણ્વીયતા ત્રણ કરતાં વધારે હોય તેની સંભાવ્યતા ઘણી અલ્પ હોય છે. તેનું કારણ શું છે ? 

નિશ્ચિત પરિકલ્પીત પ્રક્રિયાનો દર $A + B + C \rightarrow$ નિપજ $r\,\, = \,\frac{{ - d[A]}}{{dt}}\,\, = \,K{[A]^{1/2}}{[B]^{1/3}}{[C]^{1/4}}$ આપેલો છે તો પ્રક્રિયાનો ક્રમ........ થશે.

કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. $R - Cl + H_2O \rightarrow R - OH + HCl $ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?