કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. $R - Cl + H_2O \rightarrow R - OH + HCl $ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?

  • A

    આણ્વીકતા અને પ્રક્રિયાક્રમ બંને $2$ થશે.

  • B

    આણ્વીકતા $2$ થશે અને પ્રક્રિયાક્રમ $1$  થશે.

  • C

    આણ્વીકતા $1$ થશે અને પ્રક્રિયાક્રમ $2$ થશે.

  • D

    આણ્વીકતા $1$ થશે અને  પ્રક્રિયાક્રમ $1$ થશે.

Similar Questions

પ્રક્રિયા $2N_2O_5\rightarrow 4NO_2 + O_2$ માટે નો દર અચળાંક $3.0 × 10^{-5 }s^{-1}$ છે. જો દર $2.40 × 10^{-5}$ મોલ $L^{-1} s^{-1}$ હોય,તો $N_2O_5$ ની સાંદ્રતા (મોલ $L^{-1}$) શોધો.

પદો સમજાવો / વ્યાખ્યા આપો :

$(1)$ પ્રાથમિક પ્રક્રિયા

$(2)$ જટિલ પ્રક્રિયા

પ્રક્રિયાઓ જેની વેગ અભિવ્યક્તિ

$(a)$ વેગ $=k[ A ]^{1 / 2}[ B ]^{3 / 2}$

$(b)$ વેગ $=k[ A ]^{3 / 2}[ B ]^{-1}$

છે તે પ્રક્રિયાના એકંદર ક્રમ ગણો. 

જો પ્રક્રિયાનો દર એ દર અચળાંકને સમાન હોય તો પ્રક્રિયાનો ક્રમ કેટલો થશે?

પદાર્થ $A$ અને $B$ વચ્ચેની પ્રક્રિયા માટેની વેગનિયામ નીચે મુજબ છે. વેગ $= K[A]^n[B]^m $ જો $A$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તથા $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવે તો નવા વેગ એ મૂળવેગ વચ્ચેનો ગુણોત્તર કેટલો થશે ?