પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ત્રણ પ્રક્રિયા માટેના દર અચળાંક આંકડામાં સમાન હોય છે. પ્રક્રિયકની સાંદ્રતા સમાન અને $1\,M$ કરતા વધારે હોય તો આ ત્રણ પ્રક્રિયાનો દર માટે ગતિમાં કયું એક સાચું છે?
$r_1 = r_2 = r_3$
$r_1 > r_2 > r_3$
$r_1 < r_2 < r_3$
$All$
આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,${A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A$ માટે $\frac{{d\left[ A \right]}}{{dt}}$ શું થશે?
પ્રક્રિયા $aA + bB\,\to $ નીપજો. આ પ્રક્રિયાનો વેગ $= k[A]^3\, [B]^0$ છે. જો $A$ ની સાંદ્રતા બમણી કરાય અને $B$ ની સાંદ્રતા અડધી કરાય તો વેગ કેટલો થશે ?
કાર્બનિક ક્લોરાઇડનું જળવિભાજન વધુ પ્રમાણમાં પાણીની હાજરીમાં નીચે પ્રમાણે કરવામાં આવે છે. $R - Cl + H_2O \rightarrow R - OH + HCl $ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
પ્રક્રિયાનો અદ્ય આંશિક ભાગ પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયકની સાંદ્રતાના વ્યસ્ત રીતે બદલાય છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો?
એઝોઆઇસોપ્રોપેનનું હેઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન $543$ $K$ તાપમાને કરવામાં આવે છે. માહિતી નીચે પ્રમાણે મળેલી છે :
$t$ $(sec)$ | $P(m m \text { of } H g)$ |
$0$ | $35.0$ |
$360$ | $54.0$ |
$720$ | $63.0$ |
વેગ અચળાંક ગણો.