$X$ અને $Y$ વચ્ચેની ચોક્કસ વાયુમય પ્રક્રિયામાં $X + 3Y \rightarrow XY_3$ તો પ્રારંભિક દર નીચે મુજબ દર્શાવાય.
$[X]$ $0.1\,M$, $[Y]$ $0.1\,M$ દર $\rightarrow 0.002\,Ms^{-1}$
$[X]$ $0.2\,M$, $[Y]$ $0.1\,M$ દર $\rightarrow 0.002\,Ms^{-1}$
$[X]$ $0.3\,M$, $[Y]$ $0.2\,M$ દર $\rightarrow 0.008\,Ms^{-1}$
$[X]$ $0.4\,M$, $[Y]$ $0.3\,M$ દર $\rightarrow 0.018\,Ms^{-1}$
તો દર નિયમ ......
$r = K[X][Y]^3$
$r = K[X]^0[Y]^2$
$r = K[X][Y]$
$r = [X]^0[Y]^3$
નીચેની ખાલી જગ્યા પૂરો :
$1.$ પ્રક્રિયાનો વેગ ....... તબક્કા ઉપર છે.
$2.$ દ્વિઆણ્વીય પ્રક્રિયામાં એક સાથે ....... સ્પિસીઝ વચ્ચે ...... થાય છે.
$3.$ પ્રક્રિયાનો ક્રમ તે ....... રીતે નક્કી થાય છે.
પ્રક્રિયાની આણ્વીકતા એટલે શું ? તેમના પ્રકાર ઉદાહરણથી સ્પષ્ટ કરો.
$2FeCl_3 + SnCl_2 \rightarrow 2FeCl_2 + SnCl_4 $ આપેલ પ્રક્રિયા ....... નું ઉદાહરણ છે.
અનુમાનિત પ્રક્રિયા $X_2 + Y_2 \rightarrow 2XY,$ ની ક્રિયાવિધિ નીચે આપેલી છે.
$(i)\,\, X_2 \rightarrow X + X$ $($ઝડપી$)$
$(ii)\,\,X + Y_2 \rightleftharpoons XY + Y$ $($ધીમી$)$
$(iii)\,\,X+ Y \rightarrow XY$ $($ઝડપી$)$
તો કુલ પ્રક્રિયાક્રમ જણાવો.
$R \rightarrow P$ પ્રક્રિયામાં $R$ ની સાંદ્રતા સમયનાં વિધેય દ્વારા માપવામાં આવે અને નીચેની માહિતી મળે છે,
$[R] (molar)$ |
$1.0$ |
$0.76$ |
$0.40$ |
$0.10$ |
$t (min.)$ |
$0.0$ |
$0.05$ |
$0.12$ |
$0.18$ |
તો પ્રક્રિયાનો ક્રમ $...$ થશે.