$2X + Y \rightarrow Z + W,$ પ્રાથમિક પ્રક્રિયા માટે આણ્વીયતા.....
$2$
$1$
$3$
કહી શકાય નહીં
જટિલ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ ઉદાહરણો સહિત સમજાવો.
પ્રક્રિયા $4KClO \to 3KClO_4, + KCl$ માટે $-d[KClO_3]/dt =K_1 [KClO_3]^4$ $d[KClO_4]/dt = K_2[KClO_3]^4$ તથા $d[KCl]/dt =K_3[KClO_3]^4$ હોય, તો .........
નીચેની પ્રક્રિયા માટે વેગનિયમ $k\left[ A \right]\left[ B \right]$ રજૂઆત દ્વારા આપવામાં આવે છે.$A + B \to$ Product $A$ નું મૂલ્ય $0.1$ મોલ અચળ રાખીને $B$ નું મૂલ્ય $0.1$ મોલથી વધારી $0.3$ મોલ કરવામાં આવે તો વેગ અચળાંક શું થશે ?
જુદા-જુદા પ્રક્રિયકો ધરાવતી પ્રક્રિયા કદાપી...... ન હોઈ શકે ?
નીચે આપેલી પ્રક્રિયાઓ $NO$ ની $Br_2$ સાથેની પ્રક્રિયા $NOBr$ મેળવવા માટેની છે.
$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$ જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.