$2NO + Cl_2 \rightarrow  2NOCl $ પ્રક્રિયા માટે, નીચેની કાર્ય પદ્ધતિ સૂચવે છે. તો પ્રક્રિયા માટેનો દર નિયમ...... થશે. $NO + Cl_2 $ $\rightleftharpoons$ $ NOCl_2$ (ઝડપી);  $NOCl_2 + NO \rightarrow  2NOCl$ (ધીમી)

  • A

    $દર = K[NO]^2[Cl_2]$

  • B

    $દર = K[NO][Cl_2]^2$

  • C

    $દર = K[NOCl_2]$

  • D

    $દર = K[NOCl]^2$

Similar Questions

નીચેનો પ્રક્રિયા  $A+ B\to C$  માટે બતાવેલ ડેટાને અનુરૂપ વેગ નિયમ  પસંદ કરો

  Expt. No.   $(A)$  $(B)$  પ્રારંભિક દર 
  $1$   $0.012$  $0.035$  $0.10$
  $2$   $0.024$  $0.070$  $0.80$
  $3$

  $0.024$

 $0.035$  $0.10$
  $4$   $0.012$  $0.070$  $0.80$

  • [AIIMS 2015]

પદો સમજાવો / વ્યાખ્યા આપો :

$(1)$ પ્રાથમિક પ્રક્રિયા

$(2)$ જટિલ પ્રક્રિયા

એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે ? જો પ્રક્રિયકની સાંદ્રતા $(i)$ બમણી કરવામાં આવે $(ii)$ અડધી કરવામાં આવે છે.

અચળ તાપમાન પ૨ વાયુ અવસ્થામાં નીચે આપેલ એક તબક્કીય પ્રક્રિયા ને ધ્યાનમાં લો.

$2 \mathrm{~A}_{(\mathrm{g})}+\mathrm{B}_{(\mathrm{g})} \rightarrow \mathrm{C}_{(\mathrm{g})}$

જ્યારે પ્રક્રિયા, $A$ નું $1.5 \mathrm{~atm}$ દબાણ અને $\mathrm{B}$ નાં $0.7 \mathrm{~atm}$ દબાણ સાથે પ્રારંભ (શરૂ) કરવામાં આવ્યો હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ $r_1$ તરીક નોંધવામાં આવ્યો. થોડાક સમય પછી, જ્યારે $C$ નું દબાણ $0.5 \mathrm{~atm}$ થાય છે ત્યારે $r_2$ વેગ નોંધવામા આવ્યો, $r_1: r_2$ ગુણોત્તર ............ $\times 10^{-1}$ છે.

(નજીક નો પૂર્ણાક)

  • [JEE MAIN 2024]

પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયા જટિલ છે.