$Li^{2+}$ માટે,ત્રિજ્યાનો ગુણોત્તર $r_2 : r_5$ કેટલો થાય?

  • A
    $9 : 25$
  • B
    $4 : 25$
  • C
    $25 : 4$
  • D
    $25 : 9$

Explore More

Similar Questions

ફોટોનની દ્વૈત પ્રકૃતિ શેના દ્વારા વર્ણવવામાં આવે છે?

જો $He^+$ ની બીજી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની પોટેન્શિયલ ઊર્જા $-27.2 \, eV$ હોય,તો હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જાનું બમણું મૂલ્ય $eV$ માં ગણો.

$E = -2.178 \times 10^{-18} \ J \left( \frac{Z^2}{n^2} \right)$ સમીકરણના આધારે,કેટલાક નિષ્કર્ષો લખવામાં આવ્યા છે. તેમાંથી કયું સાચું નથી?

ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $5.65 \times 10^{-25} \ J$ છે. ઇલેક્ટ્રોનની આવૃત્તિ શોધો.

$50 \, W$ નો બલ્બ $795 \, nm$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી લાલ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા $x \times 10^{20}$ છે. $x$ નું મૂલ્ય $......$ છે.
$[ \text{આપેલ છે} : h=6.63 \times 10^{-34} \, J \cdot s \text{ અને } c=3.0 \times 10^{8} \, m \cdot s^{-1} ]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo