$50 \, W$ નો બલ્બ $795 \, nm$ તરંગલંબાઈ ધરાવતો એકવર્ણી લાલ પ્રકાશ ઉત્સર્જિત કરે છે. બલ્બ દ્વારા પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ફોટોનની સંખ્યા $x \times 10^{20}$ છે. $x$ નું મૂલ્ય $......$ છે.
$[ \text{આપેલ છે} : h=6.63 \times 10^{-34} \, J \cdot s \text{ અને } c=3.0 \times 10^{8} \, m \cdot s^{-1} ]$

  • A
    $1$
  • B
    $4$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

$Be^{3+}$ ની ત્રીજી ઉત્તેજીત અવસ્થામાં ઈલેક્ટ્રોનનો વેગ .......

જો $2 \times 10^{12} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા $E$ હોય,તો $4 \times 10^{12} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનની ઊર્જા .... થશે.

હાઈડ્રોજન વર્ણપટ્ટમાં બાલ્મર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ સંખ્યા $15200 \, cm^{-1}$ છે. તો $Li^{2+}$ આયનની બાલ્મર શ્રેણીની પ્રથમ રેખાની તરંગ સંખ્યા $cm^{-1}$ માં કેટલી થશે?

Difficult
View Solution

પરમાણુનું $Bohr$ મોડેલ શેના માટે જવાબદાર નહોતું?

આપેલ આકૃતિમાં અવશોષણ રેખાઓની સંખ્યા ....... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo