$M^{2+}$ દ્વિસંયોજક ધાતુ આયનનો ઇલેક્ટ્રોનીય વિન્યાસ $2, 8, 14$ છે અને તેનું પરમાણ્વીય દળ $58 \, a.m.u.$ છે. તો તેના કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે?

  • A
    $30$
  • B
    $32$
  • C
    $34$
  • D
    $42$

Explore More

Similar Questions

નીચેની પરમાણ્વીય જાતિઓને તેમના સાચા વર્ગીકરણ સાથે જોડો:
$(i) \ { }_{26} Fe ^{54}, { }_{26} Fe ^{56}, { }_{26} Fe ^{57}, { }_{26} Fe ^{58}$ $(a)$ સમસ્થાનિકો (Isotopes)
$(ii) \ { }_1 H ^3, { }_2 He ^3$ $(b)$ આઇસોટોન્સ (Isotones)
$(iii) \ { }_{32} Ge ^{76}, { }_{33} As ^{77}$ $(c)$ આઇસોડાયફર્સ (Isodiaphers)
$(iv) \ { }_{92} U ^{235}, { }_{90} Th ^{231}$ $(d)$ આઇસોબાર્સ (Isobars)
$(v) \ { }_1 H ^1, { }_1 D ^2, { }_1 T^3$

આઈસોટોપ્સ (સમસ્થાનિકો) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

બે તત્વો $X$ અને $Z$ ના દળ ક્રમાંક અનુક્રમે $52$ અને $75$ છે. $X$ માં પ્રોટોનની સરખામણીમાં $16.6 \%$ વધુ ન્યુટ્રોન છે. $Z$ માં પ્રોટોનની સરખામણીમાં $27.3 \%$ વધુ ન્યુટ્રોન છે. $X$ અને $Z$ અનુક્રમે છે

$X$ અને $Y$ તત્ત્વોના બે પરમાણુઓ એકબીજાના આઇસોટોન છે. તેમના દળક્રમાંક અનુક્રમે $70$ અને $72$ છે. જો $X$ નો પરમાણુક્રમાંક $34$ હોય,તો $Y$ નો પરમાણુક્રમાંક .......... થાય.

નીચેનામાંથી સમભારીકો (isobars) અને સમસ્થાનિકો (isotopes) અલગ તારવો: $_6^{14}C, _6^{13}C, _7^{14}N, _6^{12}C$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo