નીચેનામાંથી સમભારીકો (isobars) અને સમસ્થાનિકો (isotopes) અલગ તારવો: $_6^{14}C, _6^{13}C, _7^{14}N, _6^{12}C$

  • A
    સમભારીકો: $_6^{14}C, _7^{14}N$; સમસ્થાનિકો: $_6^{14}C, _6^{13}C, _6^{12}C$
  • B
    સમભારીકો: $_6^{14}C, _6^{13}C$; સમસ્થાનિકો: $_6^{14}C, _7^{14}N, _6^{12}C$
  • C
    સમભારીકો: $_6^{12}C, _7^{14}N$; સમસ્થાનિકો: $_6^{14}C, _6^{13}C, _6^{12}C$
  • D
    સમભારીકો: $_6^{13}C, _7^{14}N$; સમસ્થાનિકો: $_6^{14}C, _6^{12}C$

Explore More

Similar Questions

જો $A^{+}$ માં $11$ પ્રોટોન હોય,તો તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા........... થાય.

નીચેની સ્પીસીઝમાં ન્યુટ્રોન,ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા શોધો:
$(i)$ $_{15}^{31}P$
$(ii)$ $_{11}^{23}Na^{+}$
$(iii)$ $_{16}^{32}S^{2-}$
$(iv)$ $_{101}^{235}X$
$(v)$ $_{20}^{40}Ca^{2+}$
$(vi)$ $_9^{19}F^{-}$

ફોસ્ફાઇડ આયનનું ઇલેક્ટ્રોનિક બંધારણ કોના જેવું હોય છે?

લિથિયમ નાઇટ્રાઇડમાં નાઇટ્રાઇડ આયન શેનો બનેલો છે?

$56$ દળ ક્રમાંક ધરાવતા આયનમાં $3$ એકમ ધન વીજભાર છે અને તેમાં ઇલેક્ટ્રોન કરતા $30.4 \%$ વધુ ન્યુટ્રોન છે. આ આયન માટે સંજ્ઞા નક્કી કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo