$X$ અને $Y$ તત્ત્વોના બે પરમાણુઓ એકબીજાના આઇસોટોન છે. તેમના દળક્રમાંક અનુક્રમે $70$ અને $72$ છે. જો $X$ નો પરમાણુક્રમાંક $34$ હોય,તો $Y$ નો પરમાણુક્રમાંક .......... થાય.

  • A
    $32$
  • B
    $34$
  • C
    $36$
  • D
    $38$

Explore More

Similar Questions

એક જ તત્વના આઈસોટોપ્સ (સમસ્થાનિકો) ના તટસ્થ પરમાણુઓ માટે નીચેનામાંથી કયા ગુણધર્મો અલગ હોય છે?

નાઈટ્રોજન પરમાણુમાં $7$ પ્રોટોન અને $7$ ઈલેક્ટ્રોન હોય છે,તો નાઈટ્રાઈડ આયન $(N^{3-})$ માં કેટલા હશે?

નીચે આપેલી સ્પીસીઝને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સાચી સંખ્યા સાથે જોડો:
સ્પીસીઝ ઇલેક્ટ્રોનની સંખ્યા
$(i) Be^{2+}$ $(a) 0$
$(ii) H^{+}$ $(b) 10$
$(iii) Na^{+}$ $(c) 2$
$(iv) Mg^{+}$ $(d) 11$

તત્વના બે સમસ્થાનિકો (isotopes) માટે કયો ગુણધર્મ અલગ હોય છે?

બે તત્વો ${ }_{Z_1} A^{M_1}$ અને ${ }_{Z_2} B^{M_2}$ માં,નીચેના સંબંધો સાચા છે. $M_1 \neq M_2$ અને $Z_1 \neq Z_2$ પરંતુ $M_1-Z_1=M_2-Z_2$. આ તત્વો છે ($M$ એ પરમાણુ ભાર છે,$Z$ એ પરમાણુ ક્રમાંક છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo