બંધ પાત્રમાં $0\,^oC$ તાપમાને પાણી તેની ત્રણ અવસ્થાઓ: ઘન,પ્રવાહી અને બાષ્પમાં અસ્તિત્વ ધરાવે છે. આ પરિસ્થિતિમાં પાણીના અણુઓની સરેરાશ ગતિઉર્જા .... હશે.

  • A
    બાષ્પ અવસ્થામાં મહત્તમ
  • B
    ત્રણેય અવસ્થાઓમાં સમાન
  • C
    ઘન અવસ્થામાં મહત્તમ
  • D
    બાષ્પ અવસ્થાની સાપેક્ષમાં પ્રવાહી અવસ્થામાં મહત્તમ

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનો પ્રસરણ ગુણાંક તેના સરેરાશ મુક્ત પથ અને સરેરાશ ઝડપના પ્રમાણમાં હોય છે. એક આદર્શ વાયુનું નિરપેક્ષ તાપમાન $4$ ગણું વધારવામાં આવે છે અને તેનું દબાણ $2$ ગણું વધારવામાં આવે છે. પરિણામે,આ વાયુનો પ્રસરણ ગુણાંક $x$ ગણો વધે છે. $x$ નું મૂલ્ય છે

વાયુઓનો ગતિવાદ આગાહી કરે છે કે વાયુમય સમૂહની કુલ ગતિ ઊર્જા શેના પર આધાર રાખે છે?

$27 \, ^oC$ તાપમાને $2 \, {\text{મોલ}}$ $N_2$ વાયુની ગતિઊર્જા .............. $J$ થશે.

એક મોલ આદર્શવાયુની આંતરિક ઊર્જા ............ થશે.

$27 \ ^oC$ તાપમાને $0.6 \ mol$ આદર્શ વાયુની કુલ ગતિઊર્જા $J$ માં કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo