અચળ દબાણે,આદર્શ વાયુનો વર્ગ સરેરાશ વેગ $(u_{rms})$ ઘનતા $(d)$ સાથે કેવી રીતે સંબંધિત છે?

  • A
    $d$
  • B
    $d^2$
  • C
    $\sqrt{d}$
  • D
    $1/\sqrt{d}$

Explore More

Similar Questions

$SO_2$ અને $CH_4$ ના પ્રસરણ દરનો ગુણોત્તર કેટલો છે?

ખાલી જગ્યા પૂરો :
$(1)$ વાયુઓના ગુણધર્મોનું માપન સૌપ્રથમ ........ દ્વારા કરવામાં આવ્યું.
$(2)$ સ્થિર ધ્રુવીય અણુઓ વચ્ચે દ્વિધ્રુવ-દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા ઊર્જા ..........ને સમપ્રમાણમાં હોય છે.
$(3)$ ઘૂમતા ધ્રુવીય અણુ વચ્ચે પારસ્પરિક ક્રિયા ઊર્જા ........ને સમપ્રમાણ હોય છે.
$(4)$ હાઇડ્રોજન બંધની બંધઊર્જા ....... $kJ \ mol^{-1}$ જેટલી હોય છે.

હાઇડ્રોજન અને ઓક્સિજનના મિશ્રણમાં દળથી $40 \%$ હાઇડ્રોજન છે જ્યારે કુલ દબાણ $2.2 \, bar$ છે. હાઇડ્રોજનનું આંશિક દબાણ $bar$ છે. (નજીકનો પૂર્ણાંક)

$SO_3$,$CO_2$,$PCl_3$ અને $SO_2$ વાયુઓના પ્રસરણનો દર નીચેના ક્રમમાં છે:

અક્રિયાશીલ વાયુઓના મિશ્રણ દ્વારા લાગતું કુલ દબાણ એ વ્યક્તિગત વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર હોય છે. આ કયા નિયમ તરીકે ઓળખાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo