ખાલી જગ્યા પૂરો :
$(1)$ વાયુઓના ગુણધર્મોનું માપન સૌપ્રથમ ........ દ્વારા કરવામાં આવ્યું.
$(2)$ સ્થિર ધ્રુવીય અણુઓ વચ્ચે દ્વિધ્રુવ-દ્વિધ્રુવ પારસ્પરિક ક્રિયા ઊર્જા ..........ને સમપ્રમાણમાં હોય છે.
$(3)$ ઘૂમતા ધ્રુવીય અણુ વચ્ચે પારસ્પરિક ક્રિયા ઊર્જા ........ને સમપ્રમાણ હોય છે.
$(4)$ હાઇડ્રોજન બંધની બંધઊર્જા ....... $kJ \ mol^{-1}$ જેટલી હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ રોબર્ટ બોઈલ
$(2)$ $\frac{1}{r^3}$
$(3)$ $\frac{1}{r^6}$
$(4)$ $10$ થી $100$

Explore More

Similar Questions

જ્યારે ખાલી પાત્રમાં $SO_2$ અને $O_2$ ના સમાન વજનનું મિશ્રણ લેવામાં આવે છે,ત્યારે $O_2$ ના આંશિક દબાણનો કુલ દબાણ સાથેનો ગુણોત્તર ...... છે.

$T \ K$ તાપમાન અને $P$ દબાણે,એક આદર્શ વાયુનો પ્રસરણ દર $120 \ mL \ min^{-1}$ છે. સમાન તાપમાન અને દબાણે આ વાયુના $3000 \ mL$ ના પ્રસરણ માટે લાગતો સમય (સેકન્ડમાં) કેટલો હશે?

$H_2$,$He$ અને $O_2$ ના એક-એક મોલના મિશ્રણને $V$ કદના અને $T$ તાપમાનના સિલિન્ડરમાં રાખવામાં આવે છે. જો $H_2$ નું આંશિક દબાણ $2 \ atm$ હોય,તો સિલિન્ડરમાં વાયુઓનું કુલ દબાણ $....... \ atm$ છે.

આંશિક દબાણ અને મોલ અંશ વચ્ચેનો સંબંધ આપો.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo