$NH_3$ ની પ્રમાણિત નિર્માણ એન્થાલ્પી $-46.0 \, kJ \, mol^{-1}$ છે. જો $H_2$ ની પરમાણ્વીકરણ એન્થાલ્પી $436 \, kJ \, mol^{-1}$ અને $N_2$ ની $712 \, kJ \, mol^{-1}$ હોય,તો $NH_3$ માં $N-H$ બંધની સરેરાશ બંધ એન્થાલ્પી $kJ \, mol^{-1}$ માં કેટલી થશે?

  • A
    $102$
  • B
    $964$
  • C
    $352$
  • D
    $1056$

Explore More

Similar Questions

પ્રમાણિત સર્જન એન્થાલ્પી (standard enthalpy of formation) સમજાવો.

પ્રક્રિયા $C_2H_5OH_{(\ell)} + 3O_{2_{(g)}} \rightarrow 2CO_{2_{(g)}} + 3H_2O_{(\ell)}$ માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો. આપેલ છે: $\Delta_{f}H^{\circ}(C_2H_5OH) = -280 \ kJ \ mol^{-1}$,$\Delta_{f}H^{\circ}(CO_2) = -390 \ kJ \ mol^{-1}$,અને $\Delta_{f}H^{\circ}(H_2O) = -285 \ kJ \ mol^{-1}$.

એસિડ-બેઇઝ પ્રક્રિયાની તટસ્થીકરણ ઉષ્મા $57.32 \, kJ$ નીચેનામાંથી કઈ જોડી માટે છે?

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયું સમીકરણ સર્જન એન્થાલ્પીની વ્યાખ્યાને અનુરૂપ છે?

$CO_{2(g)}$,$CO_{(g)}$ અને $H_2 O_{(g)}$ માટે $\Delta H_f^{\circ}$ અનુક્રમે $-393.5$,$-110.5$ અને $-241.8 \ kJ \ mol^{-1}$ આપેલ છે. પ્રક્રિયા $CO_{2(g)} + H_{2(g)} \longrightarrow CO_{(g)} + H_2 O_{(g)}$ માટે $\Delta H_r^{\circ}$ [$kJ \ mol^{-1}$ માં] કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo