પ્રક્રિયા $C_2H_5OH_{(\ell)} + 3O_{2_{(g)}} \rightarrow 2CO_{2_{(g)}} + 3H_2O_{(\ell)}$ માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો. આપેલ છે: $\Delta_{f}H^{\circ}(C_2H_5OH) = -280 \ kJ \ mol^{-1}$,$\Delta_{f}H^{\circ}(CO_2) = -390 \ kJ \ mol^{-1}$,અને $\Delta_{f}H^{\circ}(H_2O) = -285 \ kJ \ mol^{-1}$.

  • A
    $-678.00 \ kJ \ mol^{-1}$
  • B
    $-2033.00 \ kJ \ mol^{-1}$
  • C
    $-1355.00 \ kJ \ mol^{-1}$
  • D
    $-1016.00 \ kJ \ mol^{-1}$

Explore More

Similar Questions

$NH_3$,$CO_2$,$HI$,અને $SO_2$ માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-46.19$,$-393.4$,$+24.94$,અને $-296.9 \, kJ/mol$ છે. તેમની સ્થિરતાનો વધતો ક્રમ કયો છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્માશોષક (endothermic) પ્રક્રિયા છે?

પરમાણ્વીકરણની એન્થાલ્પી $\left( \Delta_{a} H^{\theta} \right)$ સમજાવો.

$C + \frac{1}{2} O_2 \to CO; \Delta H = -42 \ kJ$
$CO + \frac{1}{2} O_2 \to CO_2; \Delta H = -24 \ kJ$
$CO_2$ ની સર્જન ઉષ્મા ..... $kJ$ છે.

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા $57.0 \, kJ \, mol^{-1}$ છે. જ્યારે $0.5 \, mole$ $HNO_3$ ના દ્રાવણને $0.2 \, mole$ $KOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે મુક્ત થતી ઉષ્મા $...... \, kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo