વનસ્પતિઉદ્યાનોનો ઉપયોગ કયા ક્ષેત્રની માહિતી મેળવવા માટે થાય છે?

  • A
    જીવાશ્મવિદ્યા,જૈવભૂગોળ,વર્ગીકરણવિદ્યા
  • B
    આણ્વિક જીવવિદ્યા,અવકાશ જીવવિદ્યા,ઉદ્દવિકાસીય જીવવિદ્યા
  • C
    પરિસ્થિતિવિદ્યા,અંતઃસ્થવિદ્યા,દેહધર્મવિદ્યા
  • D
    વર્ગીકરણવિદ્યા,આકારવિદ્યા,ઉદ્દવિકાસીય જીવવિદ્યા

Explore More

Similar Questions

નાશપ્રાય: અને જૂજ પ્રમાણમાં મળી આવતી વનસ્પતિઓનું સંરક્ષણ ક્યાં કરવામાં આવે છે?

વર્ગીકરણની ચાવીમાં રહેલા દરેક વિધાનને ........ કહે છે.

નીચેનામાંથી કયું વનસ્પતિઓના $Ex-situ$ (સ્થાન-બાહ્ય) સંરક્ષણ માટે ઉપયોગી છે?

કોલમ $X$ અને કોલમ $Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ$(P)$ જોધપુર
$(2)$ ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા$(Q)$ પેરિસ
$(3)$ ગવર્નમેન્ટ મ્યુઝિયમ$(R)$ શિબપુર
$(4)$ મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી$(S)$ મુંબઈ
$(T)$ ચેન્નાઈ

વર્ગીકરણીય ચાવી (Taxonomic key) માટે અસંગત વિધાન પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo