વર્ગીકરણીય ચાવી (Taxonomic key) માટે અસંગત વિધાન પસંદ કરો:

  • A
    વર્ગીકરણીય ચાવીઓ સ્વભાવે સામાન્ય રીતે સંશ્લેષણાત્મક (synthetic) હોય છે.
  • B
    ઓળખવિધિના હેતુઓ માટે કુળ,પ્રજાતિ અને જાતિ જેવી દરેક વર્ગીકરણીય કક્ષા માટે અલગ વર્ગીકરણીય ચાવીઓ જરૂરી છે.
  • C
    વર્ગીકરણીય ચાવીઓ એ વર્ગીકરણીય આધાર (Taxonomical aid) છે.
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

લોઈડ બોટાનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે?

વનસ્પતિની અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા, દેહધર્મવિદ્યા અને આંતરસંબંધો સમજવા માટે શાનું નિર્માણ કરવું જોઈએ?

વિધાન $X$ : વનસ્પતિ અને પ્રાણીજાતિના નમૂનાઓનો સંગ્રહ વર્ગીકરણના અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે.
વિધાન $Y$ : વર્ગીકરણના અભ્યાસ વિવિધ વિસ્તારના વનસ્પતિસમૂહ (Flora) અને પ્રાણીસમૂહ (Fauna) તૈયાર કરવામાં મદદ કરે છે.
વિધાન $Z$ : વર્ગીકરણના અભ્યાસના આધારે સજીવોનું ભૌગોલિક વિતરણ સમજી શકાય છે.

વનસ્પતિઉદ્યાનો શા માટે જરૂરી છે?

હર્બેરિયમ શીટ પર કઈ માહિતી હોતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo