ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?

  • A

    મોર્યુલા

  • B

    ગર્ભકોષ્ઠ

  • C

    આંત્રકોષ્ઠ

  • D

    ગર્ભાવસ્થાનાં બધા જ તબક્કે

Similar Questions

શુક્રકોષજનનના સંદર્ભમાં ($A$), ($B$), ($C$) અને ($D$) મા સાચા વિકલ્પને ઓળખો.

  • [NEET 2024]

નીચેનામાંથી ક્યુ એકકીય છે ?

દરેક અંડવાહિની આશરે ...... સેમી સાંબી હોય છે.

ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?

મુલેરિયન નલિકા શું છે ?