પિતૃમાં પ્રજનન દ્વારા બાળ સજીવ નિર્માણની ઘટનાનો ક્રમ ...

  • A

      ફલિતાંડ $\rightarrow$ કોષવિભાજન $\rightarrow$ વિભેદન $\rightarrow$ અંગજનન

  • B

      ફલિતાંડ $\rightarrow$ વિભેદન $\rightarrow$  અંગજનન $\rightarrow$ કોષવિભાજન

  • C

    ફલિતાંડ $\rightarrow$ અંગજનન $\rightarrow$  વિભેદન $\rightarrow$ કોષવિભાજન

  • D

      કોષવિભાજન $\rightarrow$ વિભેદન $\rightarrow$ ફલિતાંડ $\rightarrow$ અંગજનન

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગોમાંથી $P$ ને ઓળખો

ગર્ભનું પ્રથમ હલન ચલન કયાં સમયગાળા દરમિયાન જોવા મળે છે.

પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો. 

વિધાન $A$: વિકાસની પ્રક્રિયામાં આકારજનન થાય છે. 

કારણ $R$: ગર્ભીય કોષોમાં વિભેદનને પરિણામે પેશીઓ  બને છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વૃધ્ધિ પામતા ગર્ભની પ્રથમ નિશાની કોના દ્વારા જાણી શકાય છે.