$m-RNA$ કોના દ્વારા નિર્માણ પામે છે ?
$ DNA$ ના ખંડનાં જનીનો દ્વારા $m-RNA$ નું નિર્માણ થાય.
$ t-RNA$ દ્વારા $DNA$ ની મદદથી $m-RNA$ નું નિર્માણ થાય.
$ t-RNA $ દ્વારા $m-RNA $ નિર્માણ પામે.
$ t-RNA$ અને $r-RNA$ દ્વારા $m-RNA$ નિર્માણ પામે.
$RNA$ પોલિમરેઝ સાથે વિવિધ કારકો જોડાવાથી શું થાય છે.
નીચેનામાંથી કઈ આપેલ ટેમ્પલેટની $DNA$ આધારિત $RNA$ પોલીમરેઝની સાચી પ્રોડક્ટ છે?
$3$'$TACATGGCAAATATCCATTCA5'$
સુકોષકેન્દ્રી $m-RNA$ માં પશ્વ પ્રત્યાંકનીય ફેરફારો વર્ણવો.
નીચેનામાંથી કયું $r-RNA$ બંધારણીય $RNA$ તરીકે વર્તે છે. ઉપરાંત બેક્ટરિયામાં રિબોઝાઇમ હોય છે ?
આપેલા ન્યુક્લિઓટાઇડમાંથી બાદ કરાતા એક જ શકય એમિનો એસિડના અનુક્રમ મળે છે. પણ બહુવિધ ન્યુકિલઓટાઇડ અનુક્રમ, એક જ એમિનો એસિડમાંથી બાદ થઈ શકે છે. આ ઘટના સમજાવો.