આદિકોષકેન્દ્રીકોષના પ્રત્યાંકન માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
ત્રણ પ્રકારના $RNA$ પોલિમરેઝ ભાગ લે છે.
સ્પ્લિસિંગ અને કેપિંગ પ્રક્રિયાઓ થાય છે.
પોલિએડીનાઈલેશન થાય છે.
ઉપરના બધા જ
ઇનવિટ્રો ટેમ્પલેટ આધારિત $RNA$ સંશ્લેષણ શેનું લક્ષણ છે?
આપેલ જાતિમાં નીચેનું પ્રમાણ સ્થાયી હોય છે.
વોબલ પરિસંકલ્પનાં સંદર્ભે સાચું પસંદ કરો.
મીશરે $DNA$ ને સૌપ્રથમ કયા નામે ઓળખાવ્યો ?
$DNA$ કુંતલનાં ખૂલવાનાં લીધે ટેન્શન ઉત્પન્ન થાય છે જે ક્યાં ઉલ્લેચક દ્વારા દૂર થાય છે ?