$DNA$ નાં પ્રત્યાંકનમાં .......મદદ કરે છે

  • A

    $RNA$ પોલિમરેઝ

  • B

    $DNA $ પોલિમરેઝ

  • C

    એક્ઝોન્યુક્લિએઝ

  • D

    રિકોમ્બીનેઝ

Similar Questions

.......... નો ઉ૫યોગ કરીને $DNA$ ફિંગરપ્રિન્ટિંગની સંવેદનશીલતાને વધારી શકાય છે.

સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે ?

સૌ પ્રથમ $DNA$ ફિગર પ્રિન્ટીંગ પદ્ધતી કોણે વિકસાવી ?

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ બેકટેરિયાફેઝ $\phi \times 174$ $I$ $5386$ ન્યુક્લિઓટાઈડ
$Q$ બેક્ટેરિયોફેઝ લેમ્ડા $II$ $48502 \,bp$
$R$ ઈશ્ચેરેશિયા કોલાઈ $III$ $3.3 \times 10^9 \,bp$
$S$ માનવ એકકીય $DNA$ $IV$ $4.6 \times 10^6 \,bp$

નીચેનામાંથી કયો સ્ટોપ કોડોન છે?