$m-RNA$ નું સંશ્લેષણ કઈ રચના દ્વારા થાય છે ?
$ ATP$
કોષકેન્દ્ર
$ DNA$
$ t-RNA$
પ્રતિસંકેતો ધરાવનાર $RNA$ :
પ્રત્યાંકન એકમમાં કઈ શૃંખલા અનુક્રમે ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલા તરીકે હોય છે ?
$m-RNA$ કોના દ્વારા નિર્માણ પામે છે ?
તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
$hnRNA$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.