$DNA$ ની રચનામાં,એક ન્યુક્લિઓટાઇડનો પ્યુરિન બેઇઝ સામેની શૃંખલાના પિરીમિડીન બેઇઝ સાથે કયા પ્રકારના બંધથી જોડાય છે?

  • A
    ઍસ્ટર
  • B
    નબળા હાઇડ્રોજન
  • C
    ગ્લાયકોસિડીક
  • D
    પેપ્ટાઇડ

Explore More

Similar Questions

$1979$ માં ખોરાના દ્વારા $E. coli$ માંથી સંશ્લેષિત કરવામાં આવેલ જૈવિક રીતે સક્રિય જનીન,જે $tRNA$ (ટાયરોસીન) માટે સંકેત આપે છે,તે કેટલા ન્યુક્લિઓટાઈડ જોડ ધરાવે છે?

$DNA$ ના એક વળાંકમાં $.........\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ $.........$ હોય છે.

આણ્વિક જીવવિજ્ઞાન (Molecular biology) . . . . . . ના અભ્યાસ સાથે સંબંધિત છે.

જો એડેનાઈન $DNA$ અણુના $30\%$ બનાવે છે,તો તેમાં થાઈમિન,ગ્વાનિન અને સાયટોસિનની ટકાવારી કેટલી હશે?

ચાર્ગાફના નિયમો કોને લાગુ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo