ઈ.સ. $1979$ માં ખોરાના દ્વારા શોધાયેલ ઈ. કોલાઈમાંથી જૈવિક રીતે કાર્યરત જનીન જે $ - RNA$ (ટાયરોસીન) નો સંકેત ધરાવે છે, તે......
$333$ ન્યુક્લિઓટાઈ જોડ
$312 $ ન્યુક્લિઓટાઈડ જોડ
$77$ ન્યુક્લિઓટાઈડ જોડ
$207 $ ન્યુક્લિઓટાઈડ જોડ
કયો સજીવ તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડે છે ?
જનીન થેરાપીના જેવી જ એક ઉત્સેચકીય રિપ્લેસમેન્ટ થેરાપી પદ્ધતિ છે. તમારા મતે બંનેમાંથી શ્રેષ્ઠ કઈ છે ? કારણ આપો.
હાલમાં ભારતની સરકારે પેટ્રોલમાં આલ્કોહોલની મિલાવટ માટે મંજૂરી આપેલી છે. પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલની મિશ્રણ માટેની મંજૂરી મળેલ છે?
માઈક્રોબ અને જંતુ પ્રતિકાર છોડનાં ઉત્પાદનની પદ્ધતિઓમાં શેનો સમાવેશ થાય છે?