$DNA$ માં બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલા એકબીજા સાથે સંકળાઇને કેવી રચના બનાવે છે ?

  • A

      સર્પિલાકાર

  • B

      વર્તુળાકાર

  • C

      નિસરણી જેવી

  • D

      કુંતલાકાર નિસરણી જેવી

Similar Questions

પિરિમિડિન નાઈટ્રોજન બેઇઝ યુરેસિલ સાથે શું જોડાવાથી યુરિડિન બને છે?

નીચેના વિધાનો વાંચો અને સાચાં વિધાનોનો સેટ પસંદ કરો.

$(a)$ યુક્રોમેટીન શિથિલ રીતે ગોઠવાયેલ ક્રોમેટીન છે.

$(b)$ હેટ્રોક્રોમેટીન એ પ્રત્યાક્ન પ્રત્યે સક્રિય હોય છે.

$(c)$ હિસ્ટોન અષ્ટક એ ન્યુક્લિઓસોમમાં નેગેટીવ ચાર્જ $DNA$ દ્વારા આવરિત હોય છે.

$(d)$ હિસ્ટોન એ લાયસીન અને આર્જીનીન થી સમૃદ્ધ હોય છે

$(e)$ લાક્ષણિાક ન્યુક્લિઓઝોમ માં $400\,bp$ ધરાવતા $DNA$ કુંતલ આવેલા છે.

નીચેના વિકલ્પોમાંથી સાંચો જવાબ પસંદ કરો :

  • [NEET 2022]

બૅક્ટરિયલ રંગસૂત્રમાં જનીનો શેમાં બંધ હોય છે ?

  • [AIPMT 1997]

જો $DNA$ શૃંખલાની લંબાઈ $340^oA$ હોય તો તેમાં

$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?

  • [AIPMT 2002]