બૅક્ટરિયલ રંગસૂત્રમાં જનીનો શેમાં બંધ હોય છે ?
હિસ્ટોનસ
બેઝિક પ્રોટીન
ઍસિડિક પ્રોટીન
એક્ટિન
નીચેની રચનામાં રહેલ $DNA$ માં કેટલી નાઈટ્રોજન બેઈઝ જોડ હોય છે?
$DNA$ નો અણુ $10,000$ બેઈઝ પેર ધરાવે છે. તો $DNA$ નાં આ અણુની લંબાઈ કેટલી હશે?
આકૃતિમાં $Y$ શું દર્શાવે છે ?
ઉપર દર્શાવેલ આકૃતિ શેની છે ?
આદિકોષકેન્દ્રિક જનીન તંત્ર ......ધરાવે છે.