ઓલિક એસિડ કયા પ્રકારનો ફેટી એસિડ છે?

  • A
    ટૂંકી શૃંખલાયુક્ત સંતૃપ્ત
  • B
    લાંબી શૃંખલાયુક્ત સંતૃપ્ત
  • C
    ટૂંકી શૃંખલાયુક્ત અસંતૃપ્ત
  • D
    લાંબી શૃંખલાયુક્ત અસંતૃપ્ત

Explore More

Similar Questions

$A$: લિપોપ્રોટીન એ જટિલ લિપિડ અને સંયુગ્મી પ્રોટીન છે.
$R$: લિપોપ્રોટીનનું બંધારણ ફેટી ઍસિડ,આલ્કોહૉલ અને એમિનો ઍસિડથી રચાય છે.

લાંબા સમયના ભૂખમરા દરમિયાન, મગજ ક્યાંથી ઊર્જા મેળવે છે?

નીચેના પૈકી કયું વિધાન લિપિડને અનુલક્ષીને ખોટું છે?

મધમાખીનું મીણ (Beeswax) . . . . . . છે.

કયા પ્રકારનું લિપિડ વનસ્પતિના હવાઈ અંગોની બાહ્ય સપાટી પર રક્ષણાત્મક પડ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo