ચરબીની રચનામાં $H$ અને $O$ પરમાણુઓનું પ્રમાણ કેટલું હોય છે?

  • A
    $H$ અને $O$ નું પ્રમાણ $2 : 1$ છે.
  • B
    $H$ અને $O$ નું પ્રમાણ $1 : 2$ છે.
  • C
    $O$ પરમાણુઓની સંખ્યા $H$ કરતા ઘણી વધારે છે.
  • D
    $H$ પરમાણુઓની સંખ્યા $O$ કરતા ઘણી વધારે છે.

Explore More

Similar Questions

$C$,$H$ અને $O$ ધરાવતી લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા અને ચીકણા સ્વરૂપ ધરાવતા પદાર્થોના સમૂહને,જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર $2:1$ કરતા વધારે હોય છે,તેને શું કહેવામાં આવે છે?

પામિટિક એસિડમાં .......... કાર્બન હોય છે.

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

સ્ટેરોલ્સ (Sterols) એ સ્ટેરોઇડ ન્યુક્લિયસ અને . . . . . . ના બનેલા હોય છે.

ચરબીના જળવિભાજનથી કયો આલ્કોહોલ મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo