આપેલ ચાર્ટમાં "y" શું દર્શાવે છે?

  • A
    દ્વિઅંગી (Bryophyta)
  • B
    ત્રિઅંગી (Pteridophyta)
  • C
    લીલ (Algae)
  • D
    અનાવૃત બીજધારી (Gymnosperms)

Explore More

Similar Questions

ધારો કે $f(x)=e^x$,$g(x)=\sin ^{-1} x$ અને $h(x)=f(g(x))$,તો $\frac{h^{\prime}(x)}{h(x)}$ ની કિંમત શું થાય?

એક હવાના પરપોટાનું કદ તળાવના તળિયેથી સપાટી પર આવે ત્યારે ત્રણ ગણું થાય છે. વાતાવરણીય દબાણ $75\, cm$ $Hg$ અને પાણીની ઘનતા પારો (mercury) ની ઘનતા કરતા $1/10$ ગણી છે તેમ ધારતા,તળાવની ઊંડાઈ ....... $m$ છે.

જો વક્રો $y^2 = 6x$ અને $9x^2 + by^2 = 16$ એકબીજાને કાટખૂણે છેદે,તો $b$ ની કિંમત શોધો:

નીચેનામાંથી કઈ અંગોની જોડીમાં માત્ર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સમાવેશ થાય છે?

$I.$ $DNA$ હાઇડ્રોફિલિક (જલઅનુરાગી) અણુ હોવાથી તે કોષરસસ્તર (cell membrane) માંથી પસાર થઈ શકતું નથી.
$II.$ બેક્ટેરિયાને $DNA$ અણુને સ્વીકારવા માટે સક્ષમ (competent) બનાવવા જોઈએ.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં સાચો વિકલ્પ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo